Filters

આધાર નોંધણીની પ્રક્રિયા

હું આધાર માટે ક્યાં નોંધણી કરાવી શકું?keyboard_arrow_down
આધારની નોંધણી માટે કયા દસ્તાવેજ જરૂરી છે?keyboard_arrow_down
શું આધાર નોંધણી માટે મારે અસલ દસ્તાવેજો લાવવાના રહેશે?keyboard_arrow_down
શું મારે આધારની નોંધણી માટે કોઈ ફી ચૂકવવાની રહેશે?keyboard_arrow_down
આધાર નોંધણી દરમિયાન કેવા પ્રકારના ડેટાને કેપ્ચર કરાય છે?keyboard_arrow_down
શું આધાર માટે નોંધણી કરાવવાની કોઈ ઓનલાઈન પદ્ધતિ છે?keyboard_arrow_down
શું પોસ્ટ દ્વારા દસ્તાવેજોને મોકલીને આધાર માટે હું મારી નોંધણી કરાવી શકું?keyboard_arrow_down
એકનોલેજમેન્ટ/ નોંધણી સ્લિપમાં નોંધાયેલી મારી જનસાંખ્યિક વિગતો સહાયક દસ્તાવેજો સાથે મળતી ન હોય તો શું?keyboard_arrow_down
હું આ 96 કલાક વિત્યા બાદ કેવી રીતે વિગતોને સુધરાવી શકું?keyboard_arrow_down
શું મારી આંગળીઓ અથવા આઈરિસ ન હોય તો પણ હું આધાર માટે નોંધણી કરાવી શકું?keyboard_arrow_down
શું આધાર નોંધણી માટે ઈમેઈલ અથવા મોબાઈલ નંબર પૂરો પાડવો ફરજિયાત છે?keyboard_arrow_down
શું આધાર નોંધણી માટે કોઈ વયમર્યાદા છે?keyboard_arrow_down
નોંધણી બાદ મારા આધારનું સર્જન થતા કેટલો સમય લાગશે?keyboard_arrow_down
મારું આધાર સર્જિત થઈ ગયું છે તેની મને કેવી રીતે ખબર પડશે?keyboard_arrow_down
શું મારો આધારપત્ર જનરેટ થઈ ગયા બાદ હું તેને ઓનલાઈન ડાઉનલોડ કરી શકું?keyboard_arrow_down
શું ઓનલાઈન ડાઉનલોડ કરેલા આધારપત્રની માન્યતા તેના અસલ જેવી જ રહેશે?keyboard_arrow_down
મેં મારી નોંધણી આઈડી સ્લિપ / આધારપત્ર ખોઈ દીધા છે, તો શું તેને હું કોઈ રીતે શોધી શકું?keyboard_arrow_down
મેં ઘણી વાર આધાર માટે નોંધણી રાવી છે પરંતુ મને હજી સુધી મારો આધારપત્ર મળ્યો નથી. આ સંજોગોમાં મારે શું કરવું?keyboard_arrow_down
મેં મારા મોબાઈલ પર એસએમએસ મેળવ્યો છે કે મારો આધાર નકારાયો છે, તો મારે શું કરવું?keyboard_arrow_down
આધાર નોંધણી માટે મારી પાસે જરૂરી દસ્તાવેજો નથી, તો પણ શું હું નોંધણી કરાવી શકું?keyboard_arrow_down
નિવારીની નોંધણી નકારાય નહીં તે સુનિશ્ચિત કરવામાં નિવાસીની શી જવાબદારીઓ છે?keyboard_arrow_down
કોઈ નિવાસી પાસે અલગ પીઓઆઈ કે પીઓએ દસ્તાવેજ ન હોય તો તે સંજોગોમાં શું દસ્તાવેજમાં લિસ્ટેડ પરિવારના સભ્યો માટેના ઓળખ અથવા સરનામાંના માન્ય પૂરાવા તરીકે રેશન કાર્ડ અથવા મનરેગા કાર્ડને સ્વીકાર્ય ગણાશે?keyboard_arrow_down
શું યુઆઈડીએઆઈ દ્વારા પારિવારિક નોંધણી માટે અનુસરવાની પ્રક્રિયાની વ્યાખ્યા કરાઈ છે?keyboard_arrow_down
પીઓએ દસ્તાવેજમાં ઉલ્લેખિત સરનામું પોસ્ટલ ડિલિવરી માટે અપૂરતું હોય તો શું? શું નિવાસી તરફથી વધારાની માહિતી સ્વીકાર્ય રહેશે?keyboard_arrow_down
જ્યાં નિવાસી માટે રહેઠાણના બહુધા પૂરાવા ઉપલબ્ધ હોય (દાત હાલનું અને વતનનું) તો યુઆઈડીએઆઈ કયા પૂરાવાને સ્વીકારશે, અને તે ક્યાં આધારપત્ર મોકલશે?keyboard_arrow_down