મેરા *આધાર#, મેરી પેહચાન
તમારો આધાર
તમારો આધાર » એફએક્યૂ

એફએક્યૂ

Your Aadhaar

તાજેતરમાં જ પૂછાયેલા પ્રશ્નો

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી)

યુઆઈડીએઆઈ વિશે

Expand All

તાજેતરમાં પૂછાયેલા પ્રશ્નો

બેંક ખાતાને આધાર સાથે લિંક કરવું જરૂરી છે?
જો કોઈ નિવાસી એનઆરઆઈ /ઓસીઆ કાર્ડધારક હોય અને ભારતમાં બેંક ખાતું ધરાવતા હોય પરંતુ તેમની પાસે આધાર ન હોય તો તેમના બેંક ખાતાનું શું થશે?
શું રૂ. 50,000 કે તેથી વધુ રકમના વ્યવહાર વેળાએ બેંકમાં આધાર નંબર રજૂ કરવો જરૂરી છે?
સરકાર દ્વારા જારી કરાતા અન્ય કોઈ પણ ઓળખપત્ર કરતા આધાર કેવી રીતે ભિન્ન છે?
શું ભારતમાં ટેક્સ રિટર્ન ફાઈલ કરવા અથવા પાન માટે અરજી કરવા આધાર માટે નોંધણી કરાયેલી હોવી ફરજિયાત છે? જો હા, તો એનઆરઆઈ માટેની પ્રક્રિયા કઈ છે?
શું આપણે મોબાઈલ નંબર ઓનલાઈન રજિસ્ટર / બદલી શકીએ?
ઈ-આધાર કોપીને સર્વિસ પ્રોવાઈડર ન સ્વીકારે તો શું કરવું?
હું મારું આધાર ત્યજી દેવા માગું છું. તે મારે કેવી રીતે કરવું?
શું એનઆરઆઈ આધાર મેળવી શકે છે?
જો કોઈ એનઆરઆઈ/ ઓસીઆઈને આધાર માટે અરજી કરવી હોય તો શી પ્રક્રિયા છે? અને જો તેમની પાસે ભારતમાં અત્યારે પોતાનું નિવાસી સરનામું ન હોય તો?
પાન અને આધાર બંનેમાં મારા નામ જુદા-જુદા છે. તેનાથી મને બંનેને લિંક કરવા અનુમતિ નથી મળતી. મારે શું કરવું?
પાન અને આધારમાં મારી જન્મ તારીખ ભિન્ન છે. હું તેમને લિંક નથી કરી શકતો. કૃપા કરીને મદદ કરો.
શું હું આધાર સાથે લિંક ન કરાવું તો મારો પાન બિન-કાર્યક્ષમ બની જશે?
કોઈ નિવાસી આવકવેરાના રિટર્ન માટે અરજી કરવા માગે છે પરંતુ આધાર ડેટા મેળ કાતો નથી?
આવકવેરાનું ઓનલાઈન રિટર્ન ફાઈલ કરતી વેળાએ, આધાર નંબરને પ્રમાણભૂત કરતી વેળાએ કોઈ નિવાસીને એરર આવે છે?
હું હજુ પણ ભારત બહારથી આધાર ઓનલાઈન સેવા/ વેબસાઈટ સુધી પહોંચ મેળવી શકતો નથી. કૃપા કરીને સૂચવો?
મારા આધારને રેશન કાર્ડમાં કેવી રીતે અપડેટ કરવું?
આધાર અને સર્વિસ ડિલિવરી ડેટાબેઝમાં નામ અલગ છે?
મારી આંગળીને ફિંગર પ્રિન્ટ ડિવાઈસ પર મૂકવાનું કહેવામાં આવ્યું ત્યારે મારી આંગળીઓ કામ નથી કરતી?
મારા એક કરતા વધુ ખાતા છે, તો મને લાભાર્થી ટ્રાન્સફરના નાણાં ક્યાં મળશે?
મારા ડીબીટી મેળવવા મને આધારની જરૂર છે?
હું કેવી રીતે જે ખાતામાં ડીબીટી ફંડ મેળવું છું તેને બદલી શકું?
મને કેવી રીતે ખબર પડશે કે મારા ખાતામાં ડીબીટી ફંડ આવી ગયું છે?
મારા ગામની મુલાકાત લેતા બેંક મિત્રનો ઉપયોગ કરીને હું શું કરી શકું?
આધાર સંકલિત ડીબીટી કેવી રીતે મને લાભાર્થી તરીકે મદદરૂપ થશે?
શા માટે સરકારી યોજનાઓ આધારની માગણી કરે છે?
મને મારા બાળક માટે વાદળી રંગનું આધાર કાર્ડ મળ્યું છે. શું તે માન્ય છે?