શું હું રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર MyAadhaar પોર્ટલનો ઉપયોગ કરી શકું?
QR કોડ સ્કેન, એપોઇન્ટમેન્ટ બુક કરો, આધાર PVC કાર્ડ ઓર્ડર કરો, નોંધણીની સ્થિતિ તપાસો, નોંધણી કેન્દ્ર શોધો, ફરિયાદ દાખલ કરો વગેરે જેવી કેટલીક સેવાઓ MyAadhaar પોર્ટલ પર નોંધાયેલા મોબાઇલ નંબર વિના ઍક્સેસ કરી શકાય છે.