Copyright Policy- gu
આ વેબસાઈટ પર દર્શાવાતી સામગ્રીનું નિઃશુલ્ક પુનઃસર્જન થઈ શકે છે. જો કે, આ સામગ્રીને સચોટતાપૂર્વક ખોલવી અને તેનો બદનક્ષીપૂર્ણ અથવા ગેરમાર્ગે દોરનારો ઉપયોગ કરવો નહીં. જ્યારે પણ આ સામગ્રી પ્રકાશિત કરાય છે અથવા બીજાને અપાય છે, ત્યારે તેના સ્ત્રોતનું યોગ્ય રીતે અનુમોદન કરવું. જો કે, આ સામગ્રીના પુનઃસર્જન માટેની મંજૂરી એવી કોઈ સામગ્રી માટે વિસ્તારવી ન જોઈએ જેને ત્રાહિત પક્ષના કોપીરાઈટ તરીકે પિછાણાઈ છે. આવી સામગ્રીના પુનઃસર્જન માટેની અધિકૃતતા સંલગ્ન વિભાગો/કોપીરાઈટ ધારકો પાસેથી મેળવવાની રહેશે.
આ વેબસાઈટમાંની માહિતીના અંશોની સંશોધન અથવા ખાનગી અભ્યાસ માટે સમીક્ષા, પુનઃસર્જન અથવા અનુવાદ થઈ શકે છે પરંતુ તે વેચાણઅર્થે નથી અથવા વ્યાપારી હેતુસર તેનો ઉપયોગ થઈ શકે નહીં. આ વેબસાઈટ પરની કોઈ પણ માહિતીના ઉપયોગ દરમિયાન યુઆઈડીએઆઈનું તેના સ્ત્રોત તરીકે અનુમોદન કરાવું જોઈએ, જેમાં લેખ/પાનાંના યુનિફોર્મ રિસોર્સ લોકેટરને (યુઆરએલ) ટાંકવું જોઈએ. વેબસાઈટના નોંધપાત્ર ભાગનું પુનઃસર્જન અથવા અનુવાદ, અથવા શૈક્ષણિક કે અન્ય બિન-વ્યાપારી હેતુઓ સિવાયના ઉપયોગ માટે લેખિતમાં સ્પષ્ટ, આગોતરી અધિકૃતતા મેળવવી જરૂરી છે. આ માટેની અરજીઓ અને પૂછપરછોને વેબમાસ્ટરને webadmin[-]uidai[@]nic[.]in પર સંબોધિત/ઈમેઈલ કરી શકાય છે.