તમારા આધારને અપડેટ કરો
- નોંધણી / સુધાર આધાર કેન્દ્ર પર જઈ આધારમાં સુધારો કરો
તમારો આધાર ડેટા સુધારો કરો
તાજેતરમાં તમારું નામ અથવા મોબાઇલ નંબર બદલ્યું છે? શું તમારું બાળક તાજેતરમાંજ 5 અથવા 15 વર્ષનું થયું છે? તમે નજીકના નોંધણી / સુધારા કેન્દ્ર પર તમારી આધાર વિગતો(ડેમોગ્રાફિક્સ અને બાયોમેટ્રિક્સ) ને સુધારી શકો છો.
- આધાર સુધારાની સ્થિતિ તપાસો
આધાર સુધારાની સ્થિતિ તપાસો
આધારમાં તમારા સરનામાંને સુધારો કરવા માટે વિનંતી મોકલી દીધી છે?
- ઑનલાઇન સરનામું મા સુધારો કરો
તમારા આધારમાં સરનામું સુધારો કરો
શું તમે નવા શહેરમાં ગયા છો? અથવા તાજેતરમાં તમારું સરનામું બદલ્યું છે? તમારા આધારમાં તમારું નવું સરનામું સુધારો કરવાનું ભૂલશો નહીં. તમારી પાસે માન્ય સરનામાના પુરાવા છે અથવા સરનામાનું માન્યતા પત્ર તમને પ્રાપ્ત થયું છે (જેની પાસે માન્ય સરનામા પુરાવા નથી તે માટે), તો તમે તમારું સરનામું સુધારો કરી શકો છો
- સરનામાના માન્યતા પત્ર માટે વિનંતી
સરનામાના માન્યતા પત્ર માટે વિનંતી
શું તમારી પાસે માન્ય સરનામાનું પુરાવો નથી? યુઆઇડીએઆઇ દ્વારા મોકલેલા સરનામાં માન્યતા પત્રની મદદ સાથે નિવાસી હજુ પણ તેમના સરનામાંને તેમના આધારમાં સુધારો કરી શકે છે.
- સુધારેલા સુરનામુની સ્થિતિ તપાસો
સ્થિતિ તપાસો
યુઆરએન (સુધારો વિનંતી નંબર) નો ઉપયોગ કરીને તમારી સરનામાંની સુધારો ની સ્થિતિ તપાસો. તમે સરનામાં માન્યતા પત્રની સ્થિતિ ચકાસી શકો છો, જેને તમે SRN (સેવા વિનંતી નંબર) નો ઉપયોગ કરીને વિનંતી કરી હતી.
- આધાર સુધારોની પૂર્વ-વિગત
આધાર સુધારો પૂર્વ-વિગત
તમે તમારા આધારમાં કરેલા સુધારોની વિગતો જોઈ શકો છો.