Terms & Conditions- gu

આ વેબસાઇટનીડિઝાઇન, વિકાસ અને જાળવણીઅને તેની વિગતોની આપૂર્તિ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા કરાઈ છે.

આ વેબસાઇટનીસલામતી માટે વેબસાઇટ પરની વિગતોનીવિશુધ્ધતાઅને પ્રસારના તમામ પ્રયત્નો કરવામાં આવ્યાં હોવા છતાં તેનોકાયદાના નિવેદન માટે અથવા તો કોઇ કાનૂની હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. કોઇ પણ પ્રકારની અસ્પઅષ્ટજતા અથવા શંકાની બાબતમાં, ઉપયોગકર્તાઓનેવિભાગો અને/અથવા અન્ય‍સ્ત્રો ત સાથે ખરાઇ/ચકાસણી કરવા અને યોગ્યપવ્યાવવસાયિક સલાહ મેળવવાનું જણાવવામાં આવે છે.

આ વેબસાઈટના ઉપયોગ સાથે સંબંધિત અથવા તેના પરિણામ સ્વરૂપે થનારા ડેટાના ઉપયોગની હાનિ અથવા ઉપયોગને કારણે થનારા કોઈ પણ નુકસાન અથવા હાનિ, કોઈ પણ ખર્ચ, અથવા નુકસાન અથવા પરોક્ષ કે આનુષંગિક નુકસાનથી મર્યાદિત ન હોય તે સહિતના કોઈ પણ નુકસાન કે હાનિ, કોઈ પણ ખર્ચ માટે આ વિભાગને કોઈ પણ સંજોગોમાં જવાબદાર ઠેરવી શકાશે નહીં.

આ નિયમો અને શરતોનુંસર્જન અને સંચાલન ભારતીય કાયદાઓ અનુસાર થશે. આ શરતો અને નિયમો હેઠળ ઊભો થતો વિવાદ ભારતની કોર્ટના અધિકારક્ષેત્રનેઆધિન રહેશે.