યુઆઈડીએઆઈ વિશે
- યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા
ભારતીય અનન્ય ઓળખ પ્રાધિકરણ
ભારતીય અનન્ય ઓળખ પ્રાધિકરણ એ એક વૈધાનિક સત્તા છે જે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ, આધાર અધિનિયમ 2016 ની જોગવાઈઓ હેઠળ સ્થાપિત કરવામાં આવેલ છે.
- કાયદાકીય માળખું
કાયદાકીય માળખું
આધાર અધિનિયમ , નીતિ અને નિયમો જે કાનૂની માળખું બનાવે છે એ સમઝો. નવીનતમ પરિપત્રો અને સૂચનાઓ સાથે પણ અદ્યતન રહો.
- યુઆઇડીએઆઇ સાથે કામ
ઇકોસિસ્ટમનો ભાગ બનો
યુઆઇડીએઆઇ વિવિધ ક્ષમતાઓમાં તેની વિશાળ ઇકોસિસ્ટમમાં જોડાવાની તક વિસ્તાર કરે છે.
- માહિતીનો અધિકાર
માહિતીનો અધિકાર
આરટીઆઈ કાયદો પારદર્શિતાને પ્રોત્સાહન આપવા નાગરિકોને જાહેર સંસ્થાઓના નિયંત્રણ હેઠળ માહિતી ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે.
- યુઆઇડીએઆઇ નાગરિક અધિકારપત્ર
યુઆઇડીએઆઇ નાગરિક અધિકારપત્ર
યુઆઇડીએઆઇ નાગરિક અધિકારપત્ર આધાર સેવાઓ ભારતના નિવાસી માટે ઉપલબ્ધ છે તેની ખાતરી કરવા માટે જરૂરી વ્યવસાયિક વિભાગો વિષેની વિગતો પ્રદાન કરે છે.
- આધાર ડેશબોર્ડ
આધાર ડેશબોર્ડ
આધાર ડેશબોર્ડ એ સમગ્ર દેશમાં આધાર પ્રોજેક્ટના પ્રદર્શનની એક નજરમાં ઑનલાઇન સૂચક છે જે આધાર જનરેશન, ડેટા સુધારો, પ્રમાણીકરણ અને ઇકેવાયસી વ્યવહારો વિષયની વિગતવાર વિશ્લેષણ પ્રદાન કરે છે.