ડિસ્ક્લેઈમર

આ વેબસાઇટ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આપની સમક્ષ મૂકવામાં આવી છે. આવેબસાઇટનાસર્ફીંગદ્વારા તમને સરકાર અને ખાનગી સંસ્થાઓની માહિતી સુચિકા અને લિન્કસ મળી શકશે. પરંતુ તે સાઇટનીવિગતોનેયુઆઇડીએઆઇનુંસમર્થનછે કે તેની જવાબદારી છે તેવું અર્થઘટન થઇ શકશે નહીં જેથી જે તે વેબસાઇટ/લિન્કસ વિશેની વધુ માહિતી કે સુચનાઓ માટે જે તે સંસ્થાનો સંપર્ક કરવાનો રહશે.