નોંધણી ઇચ્છતી વ્યક્તિએ આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લેવી અને માન્ય સહાયક દસ્તાવેજો સાથે વિનંતી સબમિટ કરવી.
નોંધણી ઓપરેટર નોંધણી દરમિયાન નીચેની માહિતી મેળવશે:
ફરજિયાત વસ્તી વિષયક માહિતી (નામ, જન્મ તારીખ, લિંગ, સરનામું)
વૈકલ્પિક વસ્તી વિષયક માહિતી (મોબાઈલ નંબર, ઈમેલ [NRI અને રેસિડેન્ટ ફોરેન નેશનલ માટે ફરજિયાત])
માતા/પિતા/કાનૂની વાલીની વિગતો (એચઓએફ આધારિત નોંધણીના કિસ્સામાં)
અને
બાયોમેટ્રિક માહિતી (ફોટો, 10 ફિંગર પ્રિન્ટ, બંને આઇરિસ)
play_circle_outline
play_circle_outline
play_circle_outline
play_circle_outline
play_circle_outline
