ના. તમે તમારી જન્મતારીખ (DoB) માત્ર એક જ વાર અપડેટ કરી શકો છો. વધુ જન્મ તારીખ (DoB) અસાધારણ સંજોગોમાં બદલી શકાય છે, કૃપા કરીને આ સંબંધમાં 1947 પર કૉલ કરો.