eAadhaar નો પાસવર્ડ કેપિટલમાં નામના પ્રથમ 4 અક્ષરો અને જન્મ વર્ષ (YYYY)નું સંયોજન છે.
દાખ્લા તરીકે:
ઉદાહરણ 1
નામ: સુરેશ કુમાર
જન્મ વર્ષ: 1990
પાસવર્ડ: SURE1990
ઉદાહરણ 2
નામ: સાઈ કુમાર
જન્મ વર્ષ: 1990
પાસવર્ડ: SAIK1990
ઉદાહરણ 3
નામ: પી. કુમાર
જન્મ વર્ષ: 1990
પાસવર્ડ: P.KU1990
ઉદાહરણ 4
નામ: RIA
જન્મ વર્ષ: 1990
પાસવર્ડ: RIA1990