સ્માર્ટ આધારકાર્ડ જેવી કોઈ ચીજ નથી. યુઆઈડીએઆઈ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલો આધાર અથવા આધારપત્ર જ આધારનું માન્ય અને પર્યાપ્ત સ્વરૂપ છે. આધાર સંબંધિત સેવાઓ માટે ફક્ત અધિકૃત સામાન્ય સેવા કેન્દ્રો અથવા આધાર કાયમી નોંધણી કેન્દ્રોની મુલાકાત લેવી. વધુ માહિતી માટે કૃપા કરીને આ અખબારી યાદી જુઓ: https://goo.gl/TccM9f