આધારમાં નિવાસી દ્વારા જન્મની તારીખનો દસ્તાવેજી પૂરાવો રજૂ કરાય, તો જન્મની તારીખને “વેરિફાઈડ” ગણાય છે. જ્યારે કોઈ નિવાસી કોઈ દસ્તાવેજી પૂરાવા વિના જન્મની તારીખ ઘોષિત કરે છે તો જન્મની તારીખને “ડિક્લેર્ડ” ગણાય છે.