જો ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન નિષ્ફળ જાય, તો નિવાસી
  • યોગ્ય ગોઠવણ કરીને પુનઃપ્રયા કરવો અને ફિંગરપ્રિન્ટ સ્કેનર પર આંગળા દબાવી રાખો
  • ભિન્ન આંગળીઓ સાથે પુનઃપ્રયાસ કરો
  • ફિંગરપ્રિન્ટ સ્કેનરને સ્વચ્છ કરો
  • આંગળીઓને સ્વચ્છ કરો

જો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન વારંવાર લાંબાસમય સુધી નિષ્ફળ રહે તો નિવાસી આધાર અપડેશન કેન્દ્રનો સંપર્ક કરીને તેમના બાયોમેટ્રિક્સને યુઆઈડીએઆઈ સાથે અપડેટ કરાવી શકે છે.