સર્વિસ પ્રોવાઈડર્સને આઈરિસ ઓથેન્ટિકેશન, ઓટીપી ઓથેન્ટિકેશન જેવી વૈકલ્પિક ઓથેન્ટિકેશન પ્રણાલિ તૈનાત કરવાની સલાહ અપાય છે જેથી આ વા મુદ્દાઓનું સંચાલન કરી શકાય. તદુપરાંત સર્વિસ પ્રોવાઈડર પાસે તેમના લાભાર્થીઓના વેરિફિકેશનની અન્ય પદ્ધતિઓ પણ મોજૂદ હોય.