બાયોમેટ્રિક લોકિંગ/અનલૉકિંગ એ એક એવી સેવા છે જે આધાર ધારકને તેમના બાયોમેટ્રિક્સને તાળું મારવાની અને અસ્થાયી રૂપે ખોલવાની મંજૂરી આપે છે. આ સુવિધાનો ઉદ્દેશ નિવાસીના બાયોમેટ્રિક્સ ડેટાની ગોપનીયતા અને ગુપ્તતાને મજબૂત કરવાનો છે.