UIDAI ની સૂચના ઈમેલમાં UIDAI સંપર્ક માહિતી, કોલ સેન્ટર નંબર અને ઈ-મેલ આઈડી આપવામાં આવે છે. તમે સૂચના ઈ-મેલમાં આપેલી પ્રમાણીકરણ વિગતો સાથે UIDAI નો સંપર્ક કરી શકો છો.