Filters

ડિજિટલ પેમેન્ટ

હું ભીમનો ઉપયોગ કરું છું, હું મારા નાણાં કોઈને મોકલવા માગું છું. પરંતુ પ્રાપ્તિકર્તા પાસે કોઈ ફોન અથવા યુપીઆઈ એડ્રેસ નથી. શું અન્ય કોઈ પદ્ધતિ છે?keyboard_arrow_down
ભીમમાં આધાર નંબરનો ઉપયોગ કરીને નાણાં મોકલવાની કઈ પદ્ધતિ છે?keyboard_arrow_down
ભીમમાં આધારને મોકલાયેલા નાણાં પ્રાપ્તિકર્તાના કયા ખાતામાં જમા થશે?keyboard_arrow_down
મેં હાલમાં જ જોયું છે કે ચોક્કસ વેપારીઓ આધાર પે પીઓએસનો ઉપયોગ કરીને ચૂકવણી મેળવે છે. શું હું મારા આધાર નંબર અને ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને આવા વેપારીને ડિજિટલ પેમેન્ટ કરી શકું?keyboard_arrow_down
મારું 1 કરતા વધુ બેંકમાં ખાતા છે અને મેં બધા ખાતાને આધાર સાથે લિંક કર્યા છે. તો હું કયા ખાતાનો આધાર નંબરનો ઉપયોગ કરીને ડિજિટલ પેમેન્ટ માટે ઉપયોગ કરી શકું?keyboard_arrow_down
શું આધાર પે દ્વારા ચૂકવણી કરવાથી મારું ખાતું ઓનલાઈન/ તાત્કાલિક ઉધારાઈ જશે?keyboard_arrow_down