Filters

પાન અને આધાર

શું સરકારે આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવા માટે આધાર નંબર રજૂ કરવાનું ફરજિયાત બનાવી દીધું છે?keyboard_arrow_down
મારી પાસે પાન નંબર છે જેને હું આવકવેરાનું રિટર્ન ફાઈલ કરતી વેળાએ દર્શાવું છું. તો પણ શું મારે આધાર નંબર આપવો જરૂરી છે?keyboard_arrow_down
પાન અને આધારમાં મારું નામ અલગ છે. તેના કારણે હું બંનેને લિંક કરી શકતો નથી તો શું કરવું?keyboard_arrow_down
પાન અને આધારમાં મારી જન્મ તારીખ ભિન્ન છે. હું તેમને લિંક નથી કરી શકતો. કૃપા કરીને મદદ કરો.keyboard_arrow_down
મારી પાસે જન્મની તારીખનો કોઈ પૂરાવો નથી. હું કેવી રીતે આધાર અથવા પાનમાં મારી જન્મની તારીખ અપડેટ કરીને લિંકિંગ પૂર્ણ કરી શકું?keyboard_arrow_down
શું હું આધાર સાથે લિંક ન કરાવું તો મારો પાન બિન-કાર્યક્ષમ બની જશે?keyboard_arrow_down
શું ભારતમાં પાન માટે અરજી કરવા માટે આધારમાં નોંધણી કરાવવી ફરજિયાત છે? જો હા, તો એનઆરઆઈ માટેની પ્રક્રિયા કઈ છે?keyboard_arrow_down
મેં આધાર માટે નોંધણી કરાવી છે પરંતુ હજી સુધી મને આધાર નંબર મળ્યો નથી, તો શું હું હજી મારું આવકવેરાનું રિટર્ન ફાઈલ કરી શકું?keyboard_arrow_down