"શું mAadhaar નો ઉપયોગ કરવા માટે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવો અનિવાર્ય છે?

 ના. ભારતમાં સ્માર્ટફોન ધરાવનાર કોઈપણ વ્યક્તિ mAadhaar એપ ઇન્સ્ટોલ કરી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે. જોકે mAadhaar માં આધાર પ્રોફાઇલ બનાવવા માટે, નોંધાયેલ મોબાઇલ નંબર જરૂરી છે. આધાર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર વિના નિવાસી માત્ર થોડી જ સેવાઓ મેળવી શકશે જેમ કે આધાર પીવીસી કાર્ડ ઓર્ડર કરો, નોંધણી કેન્દ્ર શોધો, આધારની ચકાસણી કરો, QR કોડ સ્કેન કરો વગેરે."