Filters

એફએક્યૂ

શું વિનંતી સબમિશન વસ્તી વિષયક માહિતીના અપડેટની ખાતરી આપે છે? keyboard_arrow_down
મેં પહેલેથી જ મારા આધારમાં જન્મ તારીખ અપડેટ કરી છે. શું હું તેને અપડેટ/સુધારી શકું? keyboard_arrow_down
શું હું મારી જન્મ તારીખ અપડેટ આધાર ઓનલાઈન સેવા દ્વારા અપડેટ કરી શકું? keyboard_arrow_down
શું હું મારી સ્થાનિક ભાષાને અપડેટ આધાર ઓનલાઈન સેવા દ્વારા અપડેટ કરી શકું? keyboard_arrow_down
સરનામું અપડેટ ઑનલાઇન સેવાના કિસ્સામાં હું મારા સહાયક દસ્તાવેજો કેવી રીતે સબમિટ કરી શકું? keyboard_arrow_down
આધાર સરનામામાં અપડેટ કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર છે? keyboard_arrow_down
ઓનલાઈન એડ્રેસ અપડેટ માટે કયા દસ્તાવેજોની જરૂર છે? keyboard_arrow_down
આધાર ડેટા કેટલી વાર અપડેટ કરી શકાય છે? keyboard_arrow_down
આધારમાં મારા નામમાં હું શું ફેરફાર કરી શકું? keyboard_arrow_down
શું સરનામું ઓનલાઈન અપડેટ કરવા માટે કોઈ ફી સામેલ છે? keyboard_arrow_down
અપડેટ આધાર ઓનલાઈન સેવા દ્વારા હું કઈ વિગતો અપડેટ કરી શકું? keyboard_arrow_down
ડેટાબેઝ કઈ ભાષામાં જાળવવામાં આવશે? keyboard_arrow_down
હું સ્થાનિક ભાષામાં પૂર્વ-નોંધણી ડેટા કેવી રીતે આયાત કરી શકું? keyboard_arrow_down
ભારતીય ભાષાના ઇનપુટ સાથે જોવામાં આવતી સામાન્ય સમસ્યાઓ શું છે? keyboard_arrow_down
હું ડેટા એન્ટ્રી માટે સ્થાનિક ભાષાને પ્રાથમિક સ્ત્રોત કેવી રીતે બનાવી શકું? keyboard_arrow_down
કઈ ભાષાઓ સપોર્ટેડ છે? keyboard_arrow_down
જ્યારે તમે કહો છો કે કોઈ ચોક્કસ ભાષા સમર્થિત છે ત્યારે તમારો અર્થ શું છે? keyboard_arrow_down
હું સ્થાનિક ભાષામાં ડેટા કેવી રીતે દાખલ કરી શકું ? keyboard_arrow_down
વિવિધ રીતે વિકલાંગ લોકોનું બાયોમેટ્રિક કેવી રીતે કરવામાં આવશે અને આંગળીઓની છાપ વિનાના અથવા કઠોર હાથ જેવા કે બીડી કામદારો અથવા આંગળીઓ વિનાના લોકો કેપ્ચર કરવામાં આવશે?keyboard_arrow_down
જો આધાર પત્ર ચૂકી જાય અથવા ખોવાઈ જાય તો તે મેળવવાની પ્રક્રિયા શું છે?keyboard_arrow_down
જો મોબાઈલ નંબર આધાર સાથે લિંક ન હોય તો હું મારો ખોવાયેલ/ભૂલાઈ ગયેલો આધાર નંબર કેવી રીતે શોધી શકું?keyboard_arrow_down
જો મોબાઈલ નંબર આધાર સાથે લિંક થયેલો હોય તો હું ખોવાયેલ/ભૂલાઈ ગયેલો આધાર નંબર કેવી રીતે મેળવી શકું?keyboard_arrow_down
આધાર ઓથેન્ટિકેશન શું છે?keyboard_arrow_down
મારે ક્યારે ઓથેન્ટિકેટ કરવું જરૂરી છે?keyboard_arrow_down
આધાર ઓથેન્ટિકેશનના લાભો કયા છે?keyboard_arrow_down
શું એવું કોઈ તંત્ર છે કે જે આધાર નંબરની સામે ઓથેન્ટિકેશન થાય તો નિવાસીને તેની જાણ કરી શકે?keyboard_arrow_down
મેં મારી જાતનું ઓથેન્ટિકેશન કરાવ્યું નથી તેમ છતાં મને ઓથેન્ટિકેશન નોટિફિકેશન પ્રાપ્ત થયું છે. મારે કોનો સંપર્ક કરવો?keyboard_arrow_down
શું મારે ફક્ત મારા અંગૂઠા સાથે જ ઓથેન્ટિકેટ કરવું જરૂરી છે?keyboard_arrow_down
મેં મારા આધાર ક્રમાંક સાથે મારી ફિંગરપ્રિન્ટ પૂરી પાડી હતી તેમ છતાં મારી ઓથેન્ટિકેશન વિનંતી નકારાય તો શું?keyboard_arrow_down
મારી ઓથેન્ટિકેશન વિનંતી નકારાય તો શું મને મારા અધિકારોથી (રાશન, નરેગા કામ વગેરે) વંચિત રખાશે?keyboard_arrow_down
હું કેવી રીતે ઓથેન્ટિકેટ કરીશ જો મારી આંગળીઓ ઘસાઈ જાય / મારી આંગળી જ ન હોય?keyboard_arrow_down
હું કેવી રીતે ઓટીપીની વિનંતી કરી શકું?keyboard_arrow_down
શું આધાર સંકલિત બેંક ખાતાને આધાર નંબરને દરેક વખત જારી કરાતાની સાથે જ ખોલી શકાય?keyboard_arrow_down
કેવી રીતે આધાર સંકલિત બેંક ખાતાથી નિવાસીને મદદ મળશે જેનું અગાઉથી કોઈ બેંક ખાતું છે?keyboard_arrow_down
કેવી રીતે રેશન કાર્ડમાં મારા આધારને અપડેટ કરવો?keyboard_arrow_down
આધાર તેમજ સેવાની ડિલિવરીના ડેટાબેઝમાં ભિન્ન હોય તેવા નામ આપો?keyboard_arrow_down
મારી આંગળીઓને ફિંગરપ્રિન્ટ ઉપકરણ પર ગોઠવવાનું કહ્યું તો તે કામ નથી કરતી?keyboard_arrow_down
એક કરતા વધુ ખાતા છે, તો મને શેમાં નાણાં મળશે?keyboard_arrow_down
શું મારા ડીબીટી મેળવવા મને આધારની જરૂર છે?keyboard_arrow_down
હું કેવી રીતે મારું ખાતું બદલી શકું જેથી ડીબીટી ફંડ મેળવી શકું?keyboard_arrow_down
મને કેવી રીતે ખબર પડશે કે ડીબીટી ફંડ મારા ખાતામાં આવી ગયું છે?keyboard_arrow_down
મારા ગામની મુલાકાત લેનારા બેંક મિત્રનો ઉપયોગ કરીને હું શું કરી શકું?keyboard_arrow_down
કેવી રીતે આધાર આધારિત ડીબીટી મને લાભાર્થી તરાકે મદદરૂપ થઈ શકે છે?keyboard_arrow_down
શા માટે સરકારી યોજનાઓ આધારની માગણી કરે છે?keyboard_arrow_down
હું ભીમનો ઉપયોગ કરું છું, હું મારા નાણાં કોઈને મોકલવા માગું છું. પરંતુ પ્રાપ્તિકર્તા પાસે કોઈ ફોન અથવા યુપીઆઈ એડ્રેસ નથી. શું અન્ય કોઈ પદ્ધતિ છે?keyboard_arrow_down
ભીમમાં આધાર નંબરનો ઉપયોગ કરીને નાણાં મોકલવાની કઈ પદ્ધતિ છે?keyboard_arrow_down
ભીમમાં આધારને મોકલાયેલા નાણાં પ્રાપ્તિકર્તાના કયા ખાતામાં જમા થશે?keyboard_arrow_down
મેં હાલમાં જ જોયું છે કે ચોક્કસ વેપારીઓ આધાર પે પીઓએસનો ઉપયોગ કરીને ચૂકવણી મેળવે છે. શું હું મારા આધાર નંબર અને ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને આવા વેપારીને ડિજિટલ પેમેન્ટ કરી શકું?keyboard_arrow_down
મારું 1 કરતા વધુ બેંકમાં ખાતા છે અને મેં બધા ખાતાને આધાર સાથે લિંક કર્યા છે. તો હું કયા ખાતાનો આધાર નંબરનો ઉપયોગ કરીને ડિજિટલ પેમેન્ટ માટે ઉપયોગ કરી શકું?keyboard_arrow_down
શું આધાર પે દ્વારા ચૂકવણી કરવાથી મારું ખાતું ઓનલાઈન/ તાત્કાલિક ઉધારાઈ જશે?keyboard_arrow_down